ચણા ના પાક ની માહિતી
ચણા ને વાવણી નો સમય હોય છે કારતક મહિનો કારતક મહિના માં તમે જો ચણા નું વાવેતર કરશો તો બીજા બે મહિના ઠંડી ને કારણે તમે સારો પાક લઈ શકશો અને ચણા ને બે વાર પાવા પડશે પછી જ્યારે ફૂલ નો સમય થાય ત્યારે ફરી વાર પાણી આપવું જો વધારે પાણી આપશો તો ચણા ના પાક માં આપન વધારે નફો નહિ મળી શકે અને સલ્ફર નો ઉપયોગ ફૂલ વખતે કરવો જેથી કરીને જમીન માં સલ્ફર ની ઊણપ ને કારણે ચણા ને નુકશાન ના થાય અને ચણા વધારે ઉતરે પછી દવા નો છંટકાવ કરવો હવે દવા માં ફૂગ નાશક અને ઈયળ ની દવા નો છંટકાવ કરવો પડશે અને પછી આવે છે તેની લણણી નો સમય પચિતામે ઘરે લાવી ને તેમને ચોખ્ખા કરી ને બજાર માં વેચાણ માટે મૂકી શકો છો